એક ન્યુઝ ચેનલ નો ઇન્ટરવ્યુ જોતો હતો જેમાં ૨૬ જાન્યુઆરી નુ કેમ મહત્વ છે અને શું કામ ઉજવાય છે એવું કોલેજ ના યુવક અને યુવતી ઓ ને પૂછતા અને તેમના ઘણાં ખરા જવાબ હાસ્યાસ્પદ હતાં... હસવું કે રડવું ખબર ના પડી ...અહી હું સ્વતંત્રતા દીવસ અને ગણતંત્ર દિવસ વચ્ચે જે ફરક છે તે સમજાવવા નો નાનો પ્રયત્ન કરું છે... કોઈ ક્ષતિ કે ત્રુટિ રહી હોય તો ક્ષમા કરશો....26 જાન્યુઆરી... ગણતંત્ર દિવસલોકો નું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું અનેરું તંત્ર એટલે લોકશાહી તંત્રદરેક સ્વતંત્ર દેશ ને છે પોતાનાંસવિધાંનનો સંપૂર્ણ હક નાગરિક નાવાણી સ્વતંત્રતા અને બીજા નીજી હક માટેસ્વતંત્રતા મળી ભારત ને૧૫ ઓગસ્ટ