અપર-મા - ૮ - છેલ્લો ભાગ

(11)
  • 2.4k
  • 1k

-: અપર-મા=૮ હું અને મારી કારનો ડ્રાઇવર અમે બંને પરત આવતાં હતાં ડ્રાઇવરે જણાવેલ સાહેબ સરકીટ હાઉસ લઇ લઉ ? ના પહેલાં સેકટર-૨૯ માં લઇ લો. રસ્તામાં ડ્રાઇવરની સાથે વાત કરતાં કહ્યું તને ખબર છે ? પહેલાંની પત્ની હોય તો તે માનીતી હોય અને બીજી પત્ની હોય તો અણમાનીતી હોય ? પહેલી પત્ની સાથે જે પ્રેમ, ઉત્સાહ, ઉમંગ હોય તે બીજી પત્ની સાથે ન રહે પહેલાં જેવાના સંબંધમાં ઓટ આવે ? હા હોય તે બરાબર બીજી જે અણમાનીતી હોય તેને પણ તેનું સુખ દુઃખ જેની પાસે રજુ કરી શકે એવી વ્યકિતની જરૂરત તો હોય ને ? જો તેમ ન બને તો તેની જીંદગી તો નર્ક જેવી બની જાય તેમાં કોઇ બે