ખજાના ની ચોરી - પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ

  • 3.4k
  • 1.1k

ખજાના ની ચોરી : પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ એક મહિનાના જોખમી પરિવહન ને અંતે સંપૂર્ણ ખજાનો સ્પેન પહોંચાડી દેવામાં આવ્યો. એ જંગી ખજાનાને રાજા લુઈસ એ પોતાના મહેલ ના ભોયતળિયા નીચે બનાવેલ ભંડકિયામાં ભરચક ભરી દીધેલ છે સૌ કોઈ જાણે છે આટલો મોટો ખજાનો આ ભંડકિયામાં બિલકુલ સલામત નથી પરિવહન પછી ખજાનાની રખેવાળી કરવી એ બીજો મોટો પ્રશ્ન હતો. સેનાપતિ જોન ઈજીપ્ત થી સ્પેન પહોંચતાં તુરંત રાજા લુઈસ ને મળવા જાય છે જોન ને આવતો જોતાં લુઈસ દોડતો એને ભેટી પડે છે અને એક જ પ્રશ્ન પૂછે છે સેબ્રિના વિશે કશી ખબર પડી? જોનના મુખ પરનું હાસ્ય લુપ્ત