ખીલતી કળીઓ - 10

(20)
  • 3k
  • 1.5k

ખીલતી કળીઓ - ૧૦ અનય હોસ્પિટલથી નીકળી ક્યાંક જતો રહે છે. અનિતાબેન અને અનિષભાઈ બંને ચિંતામાં હોય છે અનય ઘરે પહોંચ્યો નથી હોતો અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય છે. અનિતાબેન પહેલા નમાયાને ફોન કરવાંનું વિચારે છે પણ નથી કરતાં કેમ કે જો નમાયાને ખબર પડશે અને ચિંતા કરશે તો ક્યાંક એની તબિયત ના બગડી જાય..! અનિતાબેન તેના બધા દોસ્તોને ફોન કરે છે પણ અનય કોઈને ત્યાં નથી હોતો..! અનિતાબેન છેલ્લે મનનને ફોન કરે છે. મનન ફોન ઉપાડે છે, હા, આંટી.. અનિતાબેન- બેટા, શું અનય તારી સાથે છે? મનન- હા, આંટી મારા ઘરે છે. અનિતાબેનને થોડી હાશ થાય છે