શ્રાપિત ખજાનો - 24

(39)
  • 6k
  • 4
  • 3.3k

ચેપ્ટર - 24 લગભગ એક કલાકથી ધનંજય અને એની ટોળકી ચાલી રહ્યા હતા. એમની ડાબી તરફ થોડે દૂર નદી વહી રહી હતી જ્યારે જમણી બાજુ એક મોટો વિશાળ ટેકરો હતો જેની તળેટીમાં એ ચાલી રહ્યા હતા. ગઇકાલે આવેલા તોફાનને લીધે રેશ્મા ગુમ થઇ ગઇ હતી. અને વિક્રમ એને શોધવા જવા માંગતો હતો પણ ધનંજય એને જવા નહોતો દેવા માંગતો. એટલે એણે વિક્રમના હાથ બાંધીને રાજીવને એના પર નજર રાખવા માટે કહ્યું હતું. રાજીવ અને વિક્રમ સાથે ચાલી રહ્યા હતા. અને ધનંજય કરતા થોડા દુર હતા. વનિતા રેશ્માના જવાને લીધે ટોળાની એકમાત્ર સ્ત્રી હોય એ એકલી જ