મન : સંબંધ મિત્રતા નો - 22

  • 3.2k
  • 1.5k

જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો હતો. ભણવાનું પણ રેગ્યુલર થઈ ગયું હતું. નિયા , આદિત્ય અને માનિક ની દોસ્તી હવે પેલા કરતા મસ્ત થઈ ગઈ હતી. દરરોજ યા તો 2 દિવસ પછી એ લોકો ગ્રૂપ કૉલ પર વાત કરતા મસ્તી મઝાક કરતા. નિયા ને વિડિયો કૉલ બોવ ઓછો ગમતો એટલે એ જો એ વિડિયો કૉલ ઉપાડે તો પણ બ્લેક આઉટ જ હોય. એક દિવસ નક્કી થયું એ લોકો ને કાલે શનિવાર છે તો 11 વાગે છુટ્ટી ને વડતાલ જઈશું. નિયા ની ફેવરિટ પ્લેસ હતી એટલે એને નાં પણ નાં કીધું. બીજે દિવસે, કોલેજ પછી એ લોકો જવાના હતા. પર્સિસને પૂછ્યું