મન : સંબંધ મિત્રતા નો - 21

  • 2.9k
  • 1.5k

માનિક એ સ્ટેટ્સ પર નિયા નું રિઝલ્ટ મુક્યું હતું અને લખ્યું હતું congratulation my sweet friend અને મેસેજ કર્યો હતો આજે એટલો ખુશ છું કે કોઈ હદ નહિ. ખુશી નાં આંશુ આવે છે આ રિઝલ્ટ જોઈ ને. નિયા એ thank you કહી તો દીધું પણ એને એ નઈ સમજાતું હતું કે મારા કરતાં એને કેમ ખુશી થાય. નિયા આ બધું વિચારવાનું છોડી ને મૂવી જોવા બેઠી ત્યાં થોડી વાર પછી રિયા આવી. પણ નિયા ને ખબર જ નહિ નિયા નું ધ્યાન તો લેપટોપ મા જ હતું. રિયા એ આવી ને નિયા નાં ગાલ ખેંચ્યા એટલે એને ખબર પડી કે રિયા