મન : સંબંધ મિત્રતા નો - 20

  • 4k
  • 1.6k

પાછળ થી કોઈ નો અવાજ આવ્યો એટલે ત્રણ એ બાજુ ફર્યા, "કેમ તું અહીંયા?" નિયા એ માનિક ને જોઇને બોલ્યું. "કાકા નાં ઘરે આવ્યો હતો બસ બહાર નીકળ્યો હતો પછી યાદ આવ્યું કે નિયા નું આજે ઓપન માઇક પર પરફોર્મન્સ છે એટલે અહીંયા આવી ગયો" માનિક ગર્વ થી કેતો હોય એમ બોલ્યો. "ઓકે" "ચાલો મળીએ કાલે કોલેજ માં જવું અત્યારે કાકા રાહ જોતા હસે." "હા જા" માનિક નાં ગયા પછી નિયા કંઇ વિચારતી હતી. "મિસ નિયા શું થયું?" નક્ષ એ પૂછ્યું. "હા શું થયું" ભૌમિક બોલ્યો. "કંઇ થયું નથી પણ મને સમજાતું નથી આવું પોસીબલ કેમનું થાય એ?" "એટલે "