મન : સંબંધ મિત્રતા નો - 18

  • 3.6k
  • 1.6k

આમ નિયા ની ડાન્સ પ્રેક્ટિસ ચાલતી હતી. Annual day નાં આગળ નાં દિવસે એ લોકો પ્રેક્ટિસ કરી ને canteen ગયા. પછી ફોન ની વાત નીકળી એટલે ભૌમિક બોલ્યો, "નક્ષ સાથે ફોન પર વાત વધી વધી ને 30 મિનિટ થાય એનાં થી વધારે કોઈ દિવસ નઈ થઈ. " "ઓહ મારે તો અમુક ફ્રેન્ડ નાં ફોન આવે તો 3 કલાક જતા રેહ તો પણ ખબર ના પડે" માનિક થી બોલ્યા વગર નાં રહેવાયું એટલે બોલ્યો. "તારે કામ શું હોય" નિયા બોલી. "તું કેહવા શું માંગે છે?" માનિક નિયા બોલી એટલે થોડું ગુસ્સા માં બોલ્યો. "કંઇ નઈ " નિયા બોલી. "નક્ષ ને કાલે