મન : સંબંધ મિત્રતા નો - 17

  • 4k
  • 1.5k

હા એ દિવસે નિયા રડી હતી કેમકે એના મમ્મી બોલ્યા હતા એને હેર કટ કરાવ્યા એટલે. પણ આટલું બોલ્યા હતા એટલે નિયા રડી હતી એવું નઈ હતી પણ એના મમ્મી એવું બોલ્યા હતા, "નિયા કોઈ દિવસ તે અમારા માટે કંઇ કર્યું જ નથી. કેટલી મેહનત કરીએ છે તારી માટે તે કોઈ દિવસ સારું રીઝલ્ટ નઈ આપ્યું. કોઈ દિવસ અમારા સપનાં પૂરાં કર્યાં છે તે. જ્યારે હોય ત્યારે બુક વાંચ્યા કરે શું થવાનું છે એમાં તારું? કાગળ ફાડી ને બનાવવાથી લાઈફ માં કંઇ નઈ થાય." આ બોલ્યા હતા એટલે નિયા રડી હતી. કેમકે એના મમ્મી ને નઈ ગમતું હતું કે નિયા