મન : સંબંધ મિત્રતા નો - 16

  • 3.4k
  • 1.5k

ડિસેમ્બર પતવા આવ્યો હતો અને એક વર્ષ પણ. નિયા નો બર્થડે પણ હવે આવવાનો હતો. અઠવાડિયા ની વાર હતી નિયા નાં બર્થડે ની હવે, ત્યારે એક વાર નિયા અને પર્સિસ વાત કરતા કરતા એસાઈમેન્ટ લખતાં હતા. ત્યારે પર્સિસ બોલી, "મારો એક પણ બર્થડે આજ સુધી એવો નઈ ગયો કે મે કેક કાપી નાં હોય. અને છેલ્લા પાંચ વર્ષ થી તો બે કા ત્રણ કેક કાપુ છું. અને ગિફ્ટ પણ હમણાં થી તો સારી આવી જાય છે. તે કેટલી વાર કેક કાપી અત્યાર સુધી માં?" પર્સિસ એ પૂછ્યું. "એક એ પણ યાદ નથી મને નઈ ગમતું આમ બર્થડે ઉજવવાનું. ગિફ્ટ થી