દો ઈતફાક - 4

  • 3.6k
  • 1.4k

?️4?️ દો ઈતફાક Siddzz? યુગ એ સાયન્સ લીધું હતું અને એ માં પણ મેથ્સ. યુગ નાં મમ્મી પપ્પા ને થોડી રાહત થઈ હતી કે છોકરો હવે આગળ ભણસે પણ યુગ ને હજી પણ ભણવામાં બોવ મન લાગતું નથી. એ ડાન્સ ક્લાસ જતો હતો. રાતે આગિયાર બાર વાગ્યા સુધી ફ્રેન્ડ જોડે રખડવું એની આદત બની ગઈ હતી. દરરોજ મોટા ભાગે એ બહાર નું જ ખાતો. આખો દિવસ એના મમ્મી પપ્પા નાં હોય એટલે અમુક વાર યશવી ને હેરાન કરતો. યશવી બાર ધોરણ માં હતી અને યુગ એને અમુક વાર બોવ હેરાન કરતો ત્યારે એ પૈસા આપી દેતી કે યુગ બહાર જતો