લગ્નેતર સંબંધ - ભાગ ૧

(27)
  • 5.7k
  • 3
  • 2k

નમસ્કાર મિત્રો મારા first આર્ટિકલ લગ્નેતર સંબંધો નો પ્રેમ ને જે રીતે આપ સહુ એ આવકાર આપ્યો છે તે બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ આર્ટિકલ પરથી મને આજ સંદર્ભમાં વાર્તા લખવાની પ્રેણના મળી છે . જે સંપૂર્ણપણે કાલ્પનિક છે.જેમાં આપ ને રોમાન્સ, ,લાગણી, અહેસાસ,કલ્પના જેવી સંવેદનાનો અનુભવ થશે . આપ સહુને આ વાર્તા ગમશે એ આશા સાથે મારી life ની પ્રથમ વાર્તા ને હું અહી પ્રસ્તુત કરું છું . આ વાર્તા હું મારા અંગત વ્યક્તિ કે જેને હું મારો marigold કહું છું તેને અર્પણ કરું છું☺️ becouse of him i can do this.and ofcourse my mom dad my