અંદાજ

(18)
  • 2.5k
  • 1
  • 846

*અંદાજ* લઘુકથા... ૨૪-૬-૨૦૨૦‌ બુધવાર...અજય એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો...એક વર્ષથી જ ભણીગણીને નોકરી એ રહ્યો હતો અને જિંદગીમાં ખૂબ સપનાં સાકાર કરવા હતાં...માતા પિતા ની ઇચ્છાઓ પૂર્ણ કરવી હતી...એણે બે મહિના પહેલા જ પોતાના માટે બાઈક હપ્તેથી લીધું...અચાનક આખાં વિશ્વમાં કોરોના મહામારી નો પ્રકોપ ફેલાઈ ગયો અને ભારતમાં પણ એનાં લીધે લોકડાઉન કરવામાં આવ્યું...પોતાની બહેન શ્વેતા નાં લગ્ન ધામધૂમથી કરાવવાનાં હતાં મે મહિનામાં એ આ લોકડાઉન નાં લીધે કેન્સલ થયાં...અજય ને પણ કોલેજમાં સાથે ભણતી રીમા સાથે પ્રેમ હતો એણે રીમા ને વચન આપ્યું હતું કે બહેન નાં લગ્ન પતે પછી આપણે લગ્ન કરીશું...આમ અજય ને અંદાજ પણ નહોતો