યશ્વી... - 1

(31)
  • 6.8k
  • 2
  • 3.2k

1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ માગતાં બાળક ની નજર એના પર વધારે હતી. 2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સાંભળીને દેવશ્રીની આંખો માં આસું આવ્યા જે કોલેજમાં 'બ્યુટી વિથ બ્રેઈન' ગણાતી. 3) દેવમ જયારે સ્ટેજ પર પોતાનો સંવાદ બોલતાં એન્ટ્રી કરી ત્યારે પડતી તાલીઓ માં એક એવા માણસની તાલીઓ જોઈ રહ્યો જે તેને હંમેશા હાથ વગરનો કહીને તેને ચિડવતા હતાં. "વાહ, વાહ" પ્રો.રામી બોલ્યાં કે, "આ માઈક્રો ફિકશન ઘણું બધું કહી જાય. અને આ લખાણ, વર્ણન પણ અદ્ભુત છે." પ્રો. સહાય બોલ્યા કે, "હા બેટા,