The conspiracy he was innocent may be (coniuratio) - 39

  • 2.8k
  • 1k

ડેનિમ પણ એઝ ઑલ્વેસ રાત્રે તેમની પત્નીની બાજુમાં બેડ રેમ્પ ચાલુ રાખીને આડા પડ્યા છે.અને તેમના સ્પેકટસ તેમની છાતી પર છે.ડેનિમ ના કોન્સીયસ માં એક સ્ટેપ ચૂકી જવાનું un એક્સપ્લેનેેેેબલ realisations ચાલી રહ્યું છે.આને અન એક્સપ્લેનેબલ એટલા માટેે કહેવાય કેમકે ડેનિમ ને હજુ નથી ખબર કેેે તેઓ કયુ સ્ટેપ ચૂકી ગયા છે.અને ગૌતમ ખન્નાની live speech તથા ટેલિવિઝનના લાઈવ ટેલીકાસ્ટટ ને જોયા છતાંં પણ conspiracy નીી સ્વિચ કેવી રીતે ઓન થઈ ગઈ હતી!! એટલે ડેનિમ માત્ર realise જ કરી રહ્યા છેેેેે તે દોરી એક સેન્ટિમીટર જેટલ તેમના હાથમાંથી સરકી ગઈ છે. વિસ્તૃત અહેવાલ તો ડેનિમ ને કાલેેેે વ્હાઇટ હાઉસમાંથી જ