Loaded કારતુસ - 3

  • 3.3k
  • 1.2k

પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને એકબીજામાં ન ભેળવનાર IG નાઈક આજે અસમંજસમાં મુકાઈ ગયાં. આ બંને એજન્ટ્સએ એમની ફોન પરની ગુફતગુ સાંભળી હશે કે નહીં એનું તારણ કાઢવાનો ન તો આ યોગ્ય સમય હતો કે ન યોગ્ય ઠેકાણું. એટલે વાતનો દોર પોતાની સત્તા તેમજ પોઝિશનનાં જોરે હાથમાં રાખતાં સંવાદ કન્ટિન્યૂડ રાખતાં જણાવ્યું કે, "એન્ડ એક ખાસ કામ માટે મારે હમણાં જ નીકળીને સિક્કિમ પહોંચવું પડે એમ છે. ઓકે." કહી IG નાઈક પોતાની સાયરન વગરની મારુતિ વૅનમાં નારાંગપુરા પુલિસ સ્ટેશનની ટુકડી લઈને ત્યાંથી રવાના થવા આગળ વધ્યા. કંઈક યાદ આવતાં પાછા ફરતી વખતે CBI