આભનું પંખી - 10 - છેલ્લો ભાગ

(17)
  • 3.2k
  • 1.2k

પ્રકરણ-૧0 પરિવર્તન સંસારનો નિયમ છે.. દુઃખ પછી સુખ.. રાત પછી સવારનો ઉદય છે જ.. બસ થોડી ધીરજ, શ્રદ્ધા કેળવવાની જરૂર છે.  ક્ષિતિજના કોરે હલકો પ્રકાશ દેખાય છે. બસ સૂર્ય થોડી વારમાં ઉદય થશે. સરકારે 'અનલોક-1' ની જાહેરાત કરી છે. લોકો કામ ધંધા તરફ વળ્યા છે.. જોકે સ્થિતિ સામાન્ય થતા વાર લાગશે.. પણ શરૂવાત તો ક્યાંકથી કરવી જ રહી. કોરોના નામનો રાક્ષસ હજી સમાપ્ત નથી થયો.. હજુ નથાયો નથી.. પણ લોકોના મનમાંથી તેનો ઓથાર.. તેનો ભય ઓછો થતો જાય છે.. અર્થતંત્રની ભયંકર મંદીમાંથી બહાર આવવા લોકો સજ્જ થઈ રહ્યા છે..  આજે આશુતોષના પગનો પાટો ખુલવાનો છે. ! જો બધું બરાબર હશે