મેજર નાગપાલ - 5

(36)
  • 5.7k
  • 1
  • 3.2k

તે મને કેમ રોકયો? પેલી છોકરી ને આટલાં બધાં ભેગા થઈ ને આપણે બચાવી લેત. મોહન બરાડી ઉઠયો. બચાવી ને તું શું કરત? તારો ને બધાં ના જીવ જોખમમાં મૂકતો. પછી તું જીવે જ નહીં તો તારા પરિવાર ની જીદંગી ખરાબ થઈ જાત સમજયો. છગન ઉદાસ મન થી બોલ્યો. તને ખબર છે આ બધું જોઈને મને પણ નથી ગમતું પણ થાય શું? આપણો પણ પરિવાર હોય કે નહીં. મોહન શાંત થઇ ગયો ને પોતાની ઉતાવળ પર અફસોસ થયો ને છગન ની માફી માંગી ને કહ્યું કે આ છોકરી કોણ હતી? તે માણસે તેને પકડીને કયાં લઈ ગયો. છોકરી વિશે ની