જીદગી નું કડવું સચ - 2

  • 5.3k
  • 2.4k

જીંદગી માં વ્યકિત કરતા રૂપિયા નું મહત્વ:કેટલું સારૂ હોત કોઈ ની લાઈફ માં દુઃખ જ ના હોય તોકેટલું સારૂ સારૂ હોય એની લાઈફ માં એકલી ખુશી હોય તોકેટલું સારૂ હોત દરેક ની લાઈફ માં જરૂર કરતા વધારે રૂપિયા હોત તો"દરેક વ્યકિત ને હક છે એની લાઈફ એની જાતે જીવવા નો" મને પણ મારા દરેક સપના ને પૂરા કરવા છે મારી લાઈફ મારા રીતે જીવવું છે પણ ફેમિલી ના નિયમો કે રોક ટોક ને લીધે મે મારી લાઈફ મારા રીતે જીવવા નથી મળતી ફ્રીડમ - એટલી છુંટ નથી મળતી કે મે મારા દરેક સપના ને સાકાર કરવા છે પૂરા કરવા