Room Number 104 - 3

(45)
  • 5.4k
  • 2.9k

પાર્ટ 3અભયસિંહના આદેશ પ્રમાણે સંધ્યા પોતાની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ ને લઈ ને પ્રવીણ સિંહના ઉદયપુર ના ઘર તરફ નીકળી જાય છે. અને સુરેશ ચૌહાણ પોતાની સાથે આવેલા બીજા બે પોલીસ કોન્સ્ટેબલ ની સાથે આખા હોટેલ ની તપાસ કરે છે. અભયસિંહ રજીસ્ટરમાં લખાવેલા પ્રવીણ સિંહ ના મોબાઈલ નંબર ઉપર સતત સંપર્ક કરવાની કોશિશ કરે છે પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ હોટલની બહાર આવીને ઉભી રહે છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે. અને રૂમમાંથી મળેલી