મંજૂરી

(26)
  • 2.8k
  • 2
  • 890

*મંજૂરી* ટૂંકીવાર્તા.... ૨૨-૬-૨૦૨૦ સોમવાર..અશોકભાઈ સરકારી ઓફિસર હતા એટલે એમણે બેંકમાં માલતી બહેન અને એમનું જોઈન્ટ એકાઉન્ટ બેંકમાં ખોલાવ્યું હતું અને એ ખાતામાં જ રૂપિયા જમા કરતાં હતાં...અશોકભાઈ હોશિયાર અને માણસ પારખું હતાં એ જ્યારે ત્યારે માલતી ને કહેતા તું ભોળપણ અને આળસ છોડીને આ મારી સાથે બેંકમાં ચલ જેથી કરીને કાલે હું નાં હોવ તો તને કોઈ તકલીફ નાં પડે અને છોકરાં અને વહું નાં ભરોસે નાં રેહવુ પડે...પણ માલતી બહેન બસ એકજ વાત કરતાં તમારાં પેહલા તો હું જઈશ...અશોકભાઈ કહે‌ ત્યાં કોઈ નું ચાલતું નથી માટે તું બહુ ભોળપણ માં રહે છે ના કરે નારાયણ હું નાં હોઉ અને