કુદરતના લેખા - જોખા - 13

(36)
  • 4.9k
  • 1
  • 2.3k

કુદરતના લેખા જોખા -૧૩આગળ જોયું કે એક પ્રૌઢના સમજાવવાથી મયુર અકસ્માત સ્થળે જવાની જીદ ભૂલે છે. સવારે મુતદેહો જોતા જ મયુર કલ્પાંત કરે છે અને ભારે હૃદયે મુતદેહોને અગ્નિદાહ આપે છે. હવે આગળ....... * * * * * * * * * * * * * અગ્નિદાહની અગ્નિ શાંત થઈ ચૂકી હતી, અસ્થીઓ પણ કળશમાં લેવાય ચૂકી હતી, રાખ પણ પવનની લહેર સાથે ઉડી રહી હતી પરંતુ હજુ પણ સળગી રહ્યું હતું મયુરનું હૃદય. અકલ્પનીય ઘટનાથી મયુર ખૂબ જ દુઃખી હતો.