મનમેળ

(20)
  • 6.3k
  • 2
  • 2.9k

આપણા રીત રિવાજ અને સમાજ જોડે આપણા જીવન કેવા વણાયેલા હોય છે. એક જાતિમાં પણ અલગ અલગ રહેણીકહેણી ... બોલીથી લઈ બધુ જ થોડા અંશે અલગ પડતું હોય.. આપણા ગુજરાતમાં પણ કાઠિયાવાડ,ચરોત્તર,ઉત્તર ગુજરાત ,વઢીયાળ...થી લઈ કચ્છ બધાની ઓળખ આવકારો અલગ.. અલગ.. વઢીયાળને કચ્છની શરૂઆતમાં આવતા ગામડા હજીએ ઘણાં પછાત છે. એમના રીતરીવાજથી લઈ બધુ જ એક જુના જમાનાના ગુજરાતની યાદ અપાવી દે.. ભરત ભરેલા કપડા ચણીયા ચોળી હાલ પણ એ લોકો પહેરે છે.. એટલા સુંદર મનમોહિલે એવા કપડા.. પુરુષો પણ કમરે ચાંદીનો કંદોરો ને શર્ટમાં બટન જગ્યાએ