માસ્કી આંખો - લોકડાઉન સ્પેશ્યલ

  • 3.3k
  • 1.1k

તા.21 મહિનો માર્ચ, ચાલ સકિના જલદીથી નઈ તો આ લોક ડાઉંન નો સમય પૂરો થઈ જાશે.સકિના દોડવા લાગી, મનમાં જ પોતાને દોડાવા લાગી, તે વિચારવા લાગી કે હું રોજ રોજ આ ટાઈમે તેને જોવા માટે દોડુ છું,પણ શા માટે આ મઝ્હબની દોડ માં મને શું એ મળશે?ને મને તો એનાં વિશે કોઈ જ માહિતી નથી, કઈ રીતે ને શું વાત કરીશ હું? તા.19 મહીનો માર્ચ શહેરમાં દરેક જગ્યાએ વાતો થતી હતી કે કઈ વાયરસ આવ્યો છે કોઈ રોગ છે,બધુ બંધ કરાવે છે દરેક શહેરમાં પોલિસો તહેનાતમાં છે.ઍ પણ એક પોલીસ તો છે બસ મને યાદ