આત્મનિર્ભર ભારતની આબેહૂબ છબી વીણાબેન ફૂરિયા

  • 4k
  • 1.1k

Dr. Purvi: દીકરીના લગ્ન વખતે ગાયોના દાન, વિદ્યાદાન, સોના-રૂપાના દાન તો સૌએ કર્યા હશે પણ વીણાબેને તો લીવરનું દાન કર્યું અને દીકરીને જીવંતતા પ્રદાન કરી.હાથ લંબાવીને નહીં પણ હાથ ઘસીને રોટલો રળવો, જેથી તે મીઠો પણ લાગે અને પચે પણ વીણાબેન ફૂરિયા2020ના વર્ષનું વૃતાંત રજૂ કરતાં ભાસ્કરે વર્ષ દરમિયાનની સારી-નરસી યાદોને વાગોળીને એક વાક્ય લખેલું કે, ‘સંકટથી સમાધાન તરફ ચાલવું એ જ જીવન.’ આ વાક્યને વિરલ ન્યાય આપતા એક નારીહ્રદયને આજે તમારી સામે રજૂ કરવાની છું એ છે વીણાબેન પ્રવીણભાઈ ફુરિયા. તેઓ હાલમાં ભુજ ખાતે ‘વિજય પ્રિંટિંગ પ્રેસ’ ચલાવે છે. વાત ઊંચા ગજાની થાય જ્યારે આપણે એમ કહીએ કે મહિલા