મારો કાવ્ય ઝરૂખો ભાગ : 12

  • 5.5k
  • 1.7k

કાવ્ય: : ૦૧સવાર ની પ્રાર્થનાં..મળ્યો છે મહામૂલો માનવ દેહ મને એ તો છે પુર્વભવના કર્મોને આધીનપીડા મારી છે પૂર્વભવના કર્મોને આધીન જાણી કરતો રહું બેહિસાબ સદકાર્યો ગણત્રી વગરપીડા વધે મારી જો સમતા ચિત્ત ધરી સમજુવધુ સત્કર્મ કરવાનો આવ્યો વારો મારોહે પ્રભુ જાણતા અજાણતા ના બંધાઈ મારાથી કોઈ માટે પૂર્વગ્રહના બંધાય મારાથી કોઈ અંતરાઈ કર્મહે પ્રભુ જાણતા અજાણતા ના કરું હુ કોઇની બૂરાઈ ના કરું હુ કોઈ અધર્મ કર્મહે પ્રભ માનસિક ને શારીરિક શક્તિ આપજો એવી ખપાવી પૂર્વભવના કર્મોકરતો રહું હુ સતકર્મો જીવનભરહે પ્રભુ માનવદેહરૂપે કર્મ બંધાવજો એવા કે સત્કર્મ કરવાં ફરી ફરી મળે મહામૂલો માનવદેહ મને...કાવ્ય : ૦૨એક ડોક્ટર ની ડાયરી....નથી સહેલું ડોક્ટર થવુલોઢા ના