? ધ ઘોસ્ટ હાઉસ ?  નોંધ - પ્રસ્તુત વાર્તા સંપૂર્ણ રૂપે કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ છે, કોઈ વ્યક્તિ કે એની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી. આ વાર્તાના કોપીરાઇટનો સંપૂર્ણ હક લેખકના હસ્તગત છે. જો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર રીતે લખાણની ચોરી કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ☠️ ધ ઘોસ્ટ હાઉસ - પ્રકરણ 1 ☠️ અમાસની રાત છે.એક કાળા ઘનઘોર અંધારામાં એક ગાડી સુમસામ રસ્તા પર આગળ વધી રહી છે.રસ્તાની બંને બાજુ ઘનઘોર જંગલ છે.ચારેબાજુ જાત જાતના પક્ષીઓના અને પ્રાણીઓનો અવાઝ સંભળાઈ રહ્યો છે.રસ્તો ખડબચડો હોવાથી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી