લવ બાઇટ્સ - પ્રકરણ-9

(116)
  • 8.2k
  • 7
  • 4.9k

લવ બાઇટ્સપ્રકરણ-9 ઓફીસનો પ્રથમ દિવસ પુરો થયો સ્તવન રાજમલકાકા સાથે કારમાં ઘરે આવી રહેલો અને અચાનક એને બેચેની લાગવા માંડી એનાં શ્વાસ ફૂલવા માંડ્યા. એણે રાજમલસિંહને કહ્યું "કાકા મને બેચેની લાગે છે પ્લીઝ ગાડી બાજુમાં ઉભી રાખોને. રાજમલસિંહે ગભરાતાં કહ્યું "ભલે દીકરા એમ કહીને ગાડી સાઇડમાં લીધી અને સ્તવનને પૂછ્યું કે તને શું થાય છે આમ અચાનક ? સ્તવન થોડીવાર ચૂપ રહ્યો અને એનાં આંખનાં ડોળા જાણે મોટાં થવા લાગ્યા એ માથું પકડીને બેસી રહ્યો. રાજમલસિંહે કહ્યું બેટા ડોક્ટરને બતાવીને જઇએ આમ અચાનક તને શું થઇ ગયું ? સ્તવને કહ્યું "કાકા આવું ઘણીવાર થાય છે એમ કહીને પાછો ચૂપ થઇ