એ છોકરી - 4

  • 5.8k
  • 2.9k

ભાગ – 4" એ છોકરી "(ભાગ-3 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા મેં નિર્ણય લીધો હતો, રૂપલી પણ તૈયાર હતી પણ એના બાપુને હું મળીશ? આવો જોઈએ.)રૂપલીએ મને કહ્યું બૂન તમે તો મને શહેરમાં લઈ જવા તૈયાર થયા છો, મારી પણ ઈચ્છા છે પણ મારા બાપુ ? મારા બાપુ રાજી નહીં થાય બૂન હું જાણું છુ મારા બાપુને. મેં કહ્યું રૂપલી તારી વાત સાચી છે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તારા બાપુ ચોક્કસ તને ના જ મોકલે, પણ હું શું કહું છું તુ મારી વાત ધ્યાનથી સાંભળ. રૂપલી કહે હા, બોલો બૂન. મેં કહ્યું જો રૂપલી આમ તો હું આજેજ