ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 7

(46)
  • 3.7k
  • 2
  • 1.3k

જંગલીઓએ ગર્ગને ઊંધો લટકાવ્યો ઝાડ સાથે. ************************** રોબર્ટ અને મેરી આગળ ચાલતા અટકી ગયા. જ્હોને પોતાની રિવોલ્વર આગળ તાકીને ઝાડી તરફ ધીમેથી અવાજ ના થાય એ રીતે ડગ માંડ્યા. આગળ વનરાજી થોડીક ઘેઘૂર હતી એટલે વાતચીત સંભળાતી હતી પણ વાતચીત કરવાવાળા માણસો દેખાઈ રહ્યા નહોતા. ઝાડી તરફ વિચિત્ર ભાષામાં જીણી વાતચીત જ્હોનને સંભળાઈ રહી હતી. જ્હોન ધીમે રહીને ઝાડીમાં ઘુસ્યો. અને આગળનું દ્રશ્ય જોયું તો થોડીક વાર માટે એનું હ્રદય ધબકારો ચુકી ગયું. એના હાથમાંથી રિવોલ્વર નીચે પડતા પડતા રહી ગઈ. એના પગ ધ્રુજી ઉઠ્યા. ત્યાં મેરી અને રોબર્ટ પણ જ્હોનની પાછળ ઝાડીમાં ઘૂસી આવ્યા. રોબર્ટ અને મેરીએ જયારે