જીંદગી નું કડવું સચ - 1

  • 4.8k
  • 2k

જીંદગી નું કડવું સચ [ભાગ ૧] કેવાય છે બાળકો ભગવાન ના સ્વરૂપ હોય હોય છેકંઈ પણ બોલે છે સાચી જ વાત હોય દરેક વ્યક્તિ એની ઉપર સેલાઈ થી ભરોસો કરીલે છે ને વાત સાચું મનીલે છે. કોઈ પણ એના જોડે સાબૂત નથી માગતું કે કેટલું સાચું બોલે છે એના જોડે... દરેક માણસ પોતાની લાઈફ નું એક સચ તો એના પરિવાર ની સામે તો છુપાવતો હોય છે જે એનું સચ કોજ ને કઈને કંઈ નથી સકતો. ઉદાશ બેસી રે છે એકલો. કોઈ પણ એની પ્રોબ્લેમ નથી સમજતું,કે એ વ્યક્તિ દિલ થી કેટલો તૂટી ગયો છે, એ વ્યક્તિ પોતાનું