અચંબો - ૧

(38)
  • 5.1k
  • 4
  • 2k

એક સુપરમાર્કેટ માં ખરીદી માટે નીકળેલી મા-દીકરી બધી શોપ પર નજર નાંખતી પસાર થતી હોય છે. એક જગ્યાએ એકટિવા પાર્ક કરી દીકરી એની મમ્મીને આગળની શોપ તરફ જવા ઈશારો કરે છે. એ મમ્મીનું નામ દિક્ષા છે અને એની લાડકીનું નામ દીપુ છે. દિક્ષા જેવી શોપમાં દાખલ થાય છે કે એની નજર એક સૂકલકડી બાંધાની મહિલા પર પડે છે. એ મહિલા એક ડ્રેસને ટ્રાય કરવા માટે કિપરને પુછે છે. અવાજ બહુ ધીમો હતો પણ દિશાને જાણીતો લાગ્યો. દિક્ષાએ પતલી મહિલાની સામે જોઈને હળવી સ્માઈલ આપ્યું પછી અચાનક જ દિક્ષા બોલી ઊઠી કે ' ઓહહહહહ , રચના તું... તું કેમ સાવ