LOVE........ Is it exists? - ભાગ ૬

  • 2.3k
  • 690

૬નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજીર છું આપણી સમક્ષ એજ આપણી શિવા અને રાધેની પ્રેમ કહાની લઈને. માફ કરજો દોસ્તો થોડી પારિવારિક તકલીફના કારણે લખી નહોતો શક્યો પણ હવે ચાલુ કર્યું છે તો આશા કરું છું કે તમે બધા સહયોગ આપશો.ગયા ભાગમાં તમે જોયું શિવા અને રાધેની પહેલી મુલાકાત, હવે આગળ વધીએ તો ચાલો શરૂઆત કરીએ...શિવા એ દિવસે એમ જ વિચારતો રહ્યો કે આ છોકરી મારી સાથે કામ કરે તો કેટલું સારું, પણ કહેવાય છે ને કે ભગવાન ક્યારેક તો કોઈનું સાંભળે છે. રોજની જેમ જ શિવા સવારે તૈયાર થઈને ઓફિસ જાય છે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. થોડા