પારિજાતના પુષ્પ - 14

(16)
  • 3.7k
  • 1
  • 1.7k

લગ્નનો માંડવો ઘર આગળ બંધાઈ ચૂક્યો હતો પણ અદિતિને સમજાતું ન હતું કે લગ્ન કરવા કે ન કરવા અરમાન પાછો ઈન્ડિયા તેને લેવા માટે આવશે કે નહી આવે અને આવશે તો ક્યારે આવશે..?? આવા બધા અનેક સવાલો અદિતીના લાચાર મનને મૂંઝવી રહ્યા હતા..?? પણ હવે આરુષ સાથે લગ્ન કર્યા વગર છૂટકો જ ન હતો તે વાત પણ એટલી જ ચોક્કસ હતી.  અદિતિનું ? પણ ખૂબજ સુંદર સજાવવામાં આવ્યું હતું. અદિતિના હાથમાં આરુષના નામની મહેંદી લાગી ચૂકી હતી. અદિતિ કંઈ બોલી શકતી ન હતી કે કોઈને કંઈ કહી પણ શકતી ન હતી પણ મનોમન અરમાનને યાદ કરી રહી હતી અને