ઓર્ડર.. ઓર્ડર.. ઓર્ડર .. ના અવાજ સાથે કોર્ટ રૂમ મા બેઠેલા લોકો શાંત થઈ જતાં આજ રોજ એક એવા પેચીદા કેસ ની દલીલ બાજી હતી જેથી બંને પક્ષો ના વકીલો પોત પોતાના ક્લાઈન્ટ ને ન્યાય આપવા સજ્જ થઈ ને આવ્યા હતા. કોર્ટ ની કાર્યવાહી શરૂ કરવાની જજશ્રી તરફથી પરવાનગી આપવામાં આવતા ની સાથે આ કેસની અંતિમ દલીલો અને કેસ ના તમામ મુદ્દાઓ ને ધ્યાને લઈ આ સંપૂર્ણ કાર્યવાહી દરમ્યાન કોઈપણ એવો પુરાવો ન મળ્યો કે જેસિકા પર મુકવામાં આવેલ ખૂનના આરોપમાંથી તે મુક્ત થઈ શકે , સામાપક્ષે ની દલીલો એટલી મજબુત હતી કે કોઈ જગ્યાએ શંકા નો લાભ મળી શકે