હાસ્ય રતન ધન પાયો - 5

  • 3.8k
  • 1
  • 1.4k

હાસ્ય રતન ધન પાયો (પ્રકરણ ૫) માની મમતા ને દાદા-દાદીનો વ્હાલસોયો બહોળા અને ભોળા પરિવારનો આસામી હોવાથી મુશીબતો આવતી ખરી પણ ટપલી મારીને ચાલી જતી. આદિત્યને ગરીબીનો અંદાજ નહિ આવે એ માટે, આદિત્ય ઉપર અનેકની હુંફ હતી. જેની જેની નિરંતર છાયા પડેલી એને ક્યારેય એણે નજર અંદાજ કરી નથી. જેમનું-જેમનું આ દુનિયામાં આજે અસ્તિત્વ નથી, એ પણ હજી એના હૈયામાં હજી અસ્તિત્વ ધરાવે છે. અંદર બેઠાં-બેઠા આજે પણ જીવન જીવવાનો દોરી સંચાર કરે છે. એની દાદીમાના વ્હાલપના શબ્દો, ‘ખુબ ડાહ્યો થજે દીકરા’ હજી એના હોઠ ઉપર રમે છે, એટલે આદિત્ય એ દિશામાં દૌડતો રહ્યો છે. એકલહાથે