મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૩

  • 4.1k
  • 1.8k

શિક્ષણની જ્યોત જગાવવા સાથે સેવાના ભેખધારી બનેલા બાળ સામાજિક કાર્યકર અતિ ઉત્સાહમાં આવીને સમજી,વિવિધ સામાજિક સમસ્યાઓ પર જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે તેમની ઉત્સાહમાં વધારો કરે તેવા ૩ સૂચન ટ્રસ્ટી શ્રી પૂજ્ય દાદાજીએ એ કર્યું : ૧) આ સામાજિક જાગૃતિ અભિયાન નું નાટક સ્વરૂપ તૈયાર કરો અને તે શેરી નાટક સ્વરૂપે શહેરના જુદા જુદા ભાગોમાં રજૂ કરો.....૨) એ નાટક આકાશવાણી ભુજ પરથી રજૂ કરવું૩) સામાજિક જાગૃતિ અભિયાન નું પ્રદર્શન તૈયાર કરવું. આતો બાળકોમાં વધુ ગુણ ખીલવવાની વાત થઈ ગઈ. પ્રશ્ન એ હતો કે નાટક માટે સ્ક્રિપ્ટ કોણ લખે ?પાત્ર કોણ તૈયાર કરે ?અને કઇ રીતે ને ક્યારે સમય કાઢવો??? ઘણા બધા