લાગણી - 6

  • 3.3k
  • 1.4k

કેમ છો રીડર? અત્યાર સુધીમાં ત મે જોયુ કે લાગણી આ લાગણીઓ બહુ પજવે છે કોઈ ના માટે થઈ જાય તો પછી ક્યારે એમના માટે લાગણી કમ નથી થતી . આગળ જોયું કે અનાયા વષો પછી આવે છે અને કિયાણ સાથે મુલાકાત થાય છે અને કિયાન ના લગ્ન થઈ ગયા છે અને કીયાન એક તરફ અનાયા માટે જીવા માગતો હતો અને અચાનક અનાયા ને મળે છે અને કીયાન નસ કાપી દે છે અને અનાયા એમને બ્લડ આપવા માટે આવે છે .આ લાગણી કેવી રીતે પૂરી થાય છે. રિચા જે ગામડા ની છોકરી છે અને કિયાન કેમ એમના સાથે લગ્ન કર્યા