સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 1

(13)
  • 11.8k
  • 1
  • 5.2k

પ્રાસ્તાવિક: ૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃજન', તથા 'અધ્યાત્મ Limited 1૦ પોસ્ટ' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આશરે ૬ લાખ લોકોની રીડરશિપ ધરાવતા વિવિધ ગ્રુપ્સમાં પહોંચી છે, ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. સિરીઝમાં આગામી હપ્તાઓમાં શું આવરી લેવાયું છે તે વિષે થોડું જાણીએ. જીવનનાં તમામ પાસાંઓ, છેક ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ સુધીના, યોગશાસ્ત્રમાં દર્શાવેલ ૭ મુખ્ય ચક્રોમાં સમાયેલ છે. જીવનની તમામ પરિસ્થિતિ, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, ભાવનાત્મક સ્થિતિ, ખુશ રહી શકવાની ક્ષમતા - બધું જ ચક્રોની સ્થિતિ