રાજકારણની રાણી - ૩૨

(63)
  • 6.2k
  • 3
  • 3.5k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨ રવિનાએ મોબાઇલમાં ફોટો બરાબર જોયો. તેને ખ્યાલ આવી ગયો કે મારી પાસેથી પચીસ લાખ રૂપિયા લઇ જનાર કોઇ જાણીતી જ વ્યક્તિ છે. તેણે એ રૂપિયા ભરેલી બેગનો ફોટો મને મોકલીને હું છેતરાઇ હોવાનો અહેસાસ કરાવ્યો છે. તે મને મૂરખ સબિત કરી રહ્યો છે. જો રૂપિયા એણે રાખી જ લેવા હોત તો મને એવો ઇશારો ના કર્યો હોત કે મારી પાસે રકમ પડી છે. કે પછી મને પડકાર ફેંકી રહ્યો છે કે હું એને શોધી શકું છું