હું તને મેળવીને જ રહીશ - 13

(17)
  • 4.3k
  • 2
  • 1.6k

સવાર પડતા જ આયુષ અને અરુણ ઓફિસ જવાના બહાને ગાડી લઈને ક્રિશ્નાના ધરે પહોંચ્યા ત્યાંથી ત્રણે જણ ક્રિષ્ના ના ગામડે જવા નીકળી ગયા..ક્રિષ્ના જ્યાં સુધી આપણે મારા ગામડે પહોંચીયે નહીં... ત્યાં સુધી આપણે સૌ ફોન સ્વીચ ઓફ રાખીશું એટલે વિન્સી આપનો કોન્ટેક કરી શકે નહીં... આજે તો તે એવું જ સમજશે કે તમે બન્ને જણ ઓફિસે ગયા છો પણ સાંજ પડતા જ્યારે તમે બંને ઘરે નહીં પહોંચો ત્યારે તેને ડાઉટ જરૂર પડશે કે કંઈક ગરબડ છે એટલે તે શોધખોળ ચાલુ કરી દેશે.. અને સૌથી પહેલા તેનો શક મારી પર જ જશે..પણ આપને સાંજ સુધી ગામડે પહોંચી જઈશું અને કાલે સવારે