. એક દિવસ ખાલી ખાલી ઊંઘવાનો ઢોંગ કરતો પડી રહ્યો ત્યાર બાદ રાતના એક વાગતા હશે વિન્સી ને તેના અસલી સ્વરૂપ માં આવતા જોઈને હું તો ખૂબ જ ડરી ગયો તે તો ખતરનાક ડરામણી દેખાતી હતી મોટી... મોટી આંખો,લાંબા લાંબા હાથના પંજાના નખ... કોઈને પણ મારી નાખવા માટે સક્ષમ હતા.તેને જોઈને ભલભલા ડરી જાય એવી લાગતી હતી . એટલામાં તો કુતરાઓનો રડવાનો અવાજ શરૂ થઈ ગયો થોડેક દૂર જતા વિન્સી એક વ્યક્તિને પકડીને ઊભી હતી..તેને તે વ્યક્તિ ની છાતી ચીરીને દિલ ને ખાતા જોઈ હું તો આશ્ચર્ય થી સ્તબ્ધ થઈ ગયો.ઓ.. નો ..આ કેવું એક સુંદર ચેહરા પાછળ એક ખૂની