ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૪

(15)
  • 4.1k
  • 1
  • 1.5k

" એટલે જ મે કીધું હતું કે મારી વાત પહેલાં સાંભળજો પછી જ નકકી કરજો કે હું એ જે કર્યું તે સાચું છે કે ખોટું," તેજસ્વિની એ કહ્યું. તેજસ્વિની ની વાત સાંભળી ને તેજસ ને અત્યંત આઘાત લાગ્યો. તેનાં બધાં જ સપનાં જે એને બંને ને લઈને જોયા હતા એ તેજસ ને તૂટતાં જણાયા. એનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હોય એમ એને લાગી રહ્યું હતું, પણ જે કઈ હતું એ સત્ય હતું અને એ સ્વીકારવું જ રહ્યું એમ તેજસે વિચાર્યું અને સ્વસ્થ થતાં કહ્યું. " તો સમસ્યા શું છે એમાં ?" તેજસે પૂછ્યું. " શાંતનું ! મારો બોયફ્રેન્ડ જે એમ. બી.