રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 30

(17)
  • 4.6k
  • 1.7k

ભાગ - 30 ધન્યવાદના હકદાર એવા, માતૃભારતી પરીવારના તમામ વાચક મિત્રો,મારી આ વાર્તા રીયા - શ્યામ ની કે વેદની ?નો ભાગ - 30 આજે પબ્લીશ થતા, થોડા અંતરાલ બાદ, આ વાર્તાને હું આપની સમક્ષ આગળ વધારી રહ્યો છું.આ અંતરાલમાં, મે આવીજ એક નવી વાર્તા " પ્રિય રાજ " હવામાં ઊડતી ને જમીનથી જોડાયેલની પ્રેમકહાની.હમણાં થોડા સમયથી શરૂ કરી છે, કે જેના 5 થી 7 ભાગ માતૃભારતી પર પબ્લીશ થઈ ગયા છે.મારી લખેલ વાર્તારીયા - શ્યામ...ની કે વેદની ? ને વાચક મિત્રો તરફથી ખુબજ સારો અને મારો લખવાનો ઉત્સાહ ડબલ કરી દે, તેવો રિસ્પોન્સ મને મળ્યો છે.અને એટલેજ, મે પણ માતૃભારતી પરીવારના મારા વાચકોને હું એમને ગમતુ, વિશેષ વાંચન