હું તને મેળવીને જ રહીશ. - 6

(18)
  • 3.4k
  • 1
  • 1.5k

ક્રિષ્ના ને પણ આયુષ ની વાત યોગ્ય લાગી અને તેને કહ્યું સારું સવારમાં મળીએ એમ કહીને કોલ મુક્યો.. પણ તેને તેની આજુબાજુ કોઈ ચાલી રહ્યું હોય તેઓ ભાસ થતો હતો.મોબાઈલ માં મેસેન્જરમાં ફરી મેસેજ લખાયો જો હું તારા સોફા પર આવીને બેઠો છું.ક્રિષ્ના એ ટાઈપ કર્યું મજાક રહેવા દે હવે હું ઊંઘવા જવું છું.હું મજાક નથી કરતો લાઈટ આવે એટલે તને આપોઆપ દેખાઈ જશે.આવું સાંભળીને ક્રિષ્ના તો ખૂબ જ ડરી ગઈ અને પગ નો દુખાવો ભુલીને તેને તો ભાગવાનું શરૂ કરી દીધું.એટલામાં જ લાઈટ આવી અને સોફા પર એક ખૂબસૂરત છોકરી બેઠેલી જોઈ.ક્રિષ્ના ને તો કશું જ સમજાય રહ્યું ન