હું તને મેળવીને જ રહીશ. - 5

(16)
  • 3.9k
  • 1.5k

હવે મયંક ની બોડી માં રહેવાની આવરદા પૂરી થઈ ચૂકી હતી અને જીવિત રહેવા માટે નવી બોડી ની શોધ માં વિન્સી નીકળી ચૂકી હતી.બસ ફરી એ જ આઈડિયા facebook, whatsapp દ્વારા ચેટ કરીને જે પણ મુરઘો ફસાય તેને ડરાવવો અને ડરાવીને તેના શરીર પર કબજો જમાવવો.. થોડા ટાઈમ સુધી તેના બોડી નો ઉપયોગ કરવો અને ત્યારબાદ તેને મોત ને ઘાટ ઉતારવો વીન્સીનો સિલસિલો બની ગયો હતો..'Hi.. હું વિન્સી, તમે મારા ફ્રેન્ડ બનશો.'સામેથી મેસેજ આવ્યો.'શું આપણે પહેલા મળી ચૂક્યા છીએ? શું તમે મને ઓળખો છો?''નહીં પણ હવે આપણે એકબીજાને જાણીએ છીએ.''તું છોકરો છે કે છોકરી.''હું તો છોકરો છું.' વિન્સી થી બોલાઈ