ખીલતી કળીઓ - ૮ નમાયા અનયનાં ઘરે પહોંચે છે. અનય તેનું મન બીજે લગાવવા માટે તેના ગાડી સાફ કરતો હોય છે. નમાયા અનય પાસે જઈ અનયને બોલાવે છે. નમાયાનો અવાજ સાંભળતા જ અનય ગાડી માંથી બહાર આવે છે. અનય નમાયાના સામે ઊભો રહી બસ નમાયાને જ જોતો રહે છે. બંને માંથી કોઈ કંઈ બોલતું નથી... બંનેને ઘણું બધુ કહેવું હોય છે પણ શું બોલવું તે જ તેમને ખબર નથી હોતી...! બંને દસ મિનિટ સુધી આમ જ ઊભા રહે છે. નમાયા ધીમે રહીને અનયને કહે છે, અનય.. આઈ એમ રીઅલી સોરી... મારે તને પહેલા બધી વાત કરી લેવી જોઈતી હતી... જ્યારે