સ્ત્રીની વેદના ભાગ-૨

(11)
  • 4.6k
  • 1
  • 1.4k

નયનાએ મસ્ત બે ગુલાબ ની કળી જેવી દીકરીઓને જનમ આપ્યો.. તેમનો કોમળ અવાજ હજી રડવાના સ્વરૂપે હોસ્પિટલમાં ગુંજ્યો જ હતો. ત્યાં તેમના દાદીનો ત્રાડ જેવો અવાજ સાંભળી અટકી ગયો... નિરવ બે ડગલાં પાછા ફર્યો શું થયું મમ્મી! તારે એની પાસે જવાનું નથી , જે આપણા ઘરનો વારસદાર ના આપી શકી તેનું મોં જોઇને તું શું કરીશ! પણ મમ્મી તે છે તો મારું લોહીને તારી પૌત્રી ઓ છે.. તને એકવાર કહ્યું ને ઘરે ચાલ નહીતો.. નિરવ તેની મમ્મી ની પાછળ પાછળ ચાલી નિકળ્યો.... આખી હોસ્પિટલમાં અંદરો અંદર ચર્ચા થવા લાગી ભલેને સરકાર ગમે તેવા કાર્યક્રમ કરી સમજાવે દીકરો