For the first time in life - 17

(32)
  • 4.2k
  • 1.6k

બધા ને મળી ને હું અંદર જઈ રહી હતી અને અભિનવ પણ મારી જોડે જ હતો. અભિનવ આજે કઈ અલગ જ હતો.means કે એનું મોઢું જોઈને કોઈ પણ ખુશ થઈ જાય . બહુ જ ખુશ હતો એ.અને એ એક જ વાત બોલ્યા કરતો હતો કે તારે કઈ કહેવાનું છે મને..? એને હું પણ એને ચિડવતી હતી કે શું કહેવાનું હતું..? મને કઈ યાદ નથી .તુ જરા યાદ કરાવ ને મને ...અમારા બંને ના Lectures હતા એટલે અમે નક્કી કર્યું હતું કે Lectures પૂરા કરી ને canteen માં મળીશું.આદિ એ બધું જ તૈયાર રાખ્યું હતું.તેણે શ્રેયા ને પણ કહી દીધું હતું. એટલે એ